Ananth Jeevan માં લોગઇન
વેબસાઇટમાં પ્રવેશ(લોગઇન)ની સૂચના
નમસ્તે! વેબસાઇટના ઉપયોગ પૂર્વે થોડો સમય ફાળવી આ વેબસાઈટ પર આપનું નવું એકાઉન્ટ ખોલાવવું પડશે.દરેક કોર્સની એકજ વખત જરૂર પડે તેવી "enrolment key" હોઈ શકે છે જેની કદાચ તમારે અત્યારે જરૂર ન પડે.
નીચેના સોપાનોને અનુસરોઃ
- નવા એકાઉન્ટ ના ફોર્મમાં આપની વિગતો ભરો.
- આપના ઇ-મેઇલ એડ્રેસ પર એક ઇ-મેઇલ તાત્કાલિક મોકલવામાં આવશે.
- આપને મળેલ ઇ-મેઇલ વાંચી તેમાં રહેલી વેબ લિન્ક પર ક્લિક કરો.
- આપના એકાઉન્ટની પુષ્ટિ મળી જશે અને આપ લોગઇન થઈ જશો.
- હવે, આપ જે કોર્સમાં જોડાવા ઈચ્છો છો તેને સિલેક્ટ કરો.
- જો આપને "enrolment key" વિશે પૂછવામાં આવે તો આપના શિક્ષક દ્વારા આપવામાં આવેલ "કી"નો ઉપયોગ કરો. આમ કરવાથી આપ કોર્સમાં એનરોલ(ભરતી) થઈ જશો.
- હવે આપ સંપૂર્ણ કોર્સને એક્સેસ કરી શકશો. હવે પછીથી આપ જે કોર્સમાં એનરોલ થયા છો તેમાં લોગઇન થવા અને કોર્સને એક્સેસ કરવા તમારે ( આ પેઈજ પર આપેલ ફોર્મમાં)આપનું યુઝર નેમ અને પાસવર્ડ જ આપવાના રહેશે.